સરકારની વિવિધ યોજનાઓના લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવા અભિગમ સાથે નવિન ગ્રામ સચિવાલય નુ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ

News 02/02/2024

મહેમદાવાદ તાલુકાના નવચેતન ગામ ખાતે સરકારની વિવિધ યોજનાઓના લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવા અભિગમ સાથે નવિન ગ્રામ સચિવાલય નુ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કર્યું.

Virang Mehta 1115
Navchetan

© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.